વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-11

(41)
  • 3.5k
  • 4
  • 2.1k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-11વાઇલ્ડ ફલાવર્સ।। ૐ ।।।। ૐ શ્રી માં ।।।। ૐ નમો નારાયણાય ।।લાભપાંચમ - મૂહૂર્ત લખાણ સુરેખ અસ્ખલિત બોલી રહેલો પ્રેમ વિશ્વાસ પર સુરેખા સાંભળી રહી હતી. સ્વાતીથી કહેવાઇ ગયુ મેં તો અભી પર વિશ્વાસ મૂકી દીધો છે હવે હું સાવ હળવી થઇ ગઇ એની જવાબદારી વધી ગઇ છે મારે શું ? સાથે સાથે સુરેખને કયું તું પણ વિશ્વાસ એકવાર તો મૂકી જો... વિશ્વાસ અને શ્વાસ સાથે ચાલે એવું સુરેખે કહ્યુ એ વાત સાવ સાચી છે. સુરેખાનાં આવુ સાંભળી ગુલાબી કોમળ હોઠ ફફ્ડયા.. એણે કંઇક કહ્યુ. પણ એ ઉદગાર એણે જ સાંભળ્યો. એ હાથનાં નખથી જમીન ખોતરી રહી હતી કંઇક