પ્યારનો પછતાવો - 2 (કલાઈમેકસ)

(14)
  • 2.7k
  • 1.2k

કહાણી અબ તક: રવિના અને રીતેશ ખાસ મિત્રો (બેસ્ટ ફ્રેન્ડ) છે! બચપણથી જ એકમેકની સાથે જ રહેતા. રવિના ને એના અભી ને અપાવવા માટે રીતેશ કહે છે. બંને સામાન્ય થી વધારે સમય દૂર રહે છે તો રવિના એણે કેફેમાં મળવા બોલાવે છે. રવિના એ એણે કંઇક કહેવું છે. હક કરતા એ રિતેશને પૂછે છે કે એની કરતા કયું કામ ઈમ્પોર્ટન્ટ હતું તો રીતેશ રડી પડે છે તો એ પણ રડે છે! એણે આમ કારણ વિના જ રડતા જોઈ રીતેશ હસે છે!હવે આગળ: "ભૂલ તારી છે પણ... તું તો મારો છું ને!" કહીને એ વધારે રડી! આ બાજુ આંસુઓ રિતેશ એ