એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - 2

  • 3.6k
  • 1
  • 1.2k

આગળનાં ભાગમાં જોયું હતું તેમ... યુગ નું પાંખી ને જોતો જ પોતાનું દિલ ખોઈ બેઠો...છે... આજનાં ભાગમાં જોઈશું કે... યુગ ને પાંખી ને ફરી મળી શકશે....ખરો... મનોહર ભાઈ: યુગ તારે હવે બિઝનેસ માં જોડાવું જોઈએ... હવે ત્રણ મહિના નાં પછી તો તારું ભણવાનું... પુરું થાય પછી ઈન્ડિયા આવી ને... બિઝનેસ સંભાળે પછી... મને થોડી શાંતિ મળશે... યુગ: નાં પપ્પા હું તો હમણાં ત્યાં જ,‌રહેવા માંગું છું... હમણાં તો મને થોડોક સમય શાંતિ થી ફરી ને દુનિયા ની મજા ‌માણવી છે.... હમણાં જવાબદાર નથી ઉઠાવી મારે પછી હું શું ... ચેતનાબેન: યુગ તું મારી સાથે નવરાત્રી ની પુંજા ની સામગ્રી લાવી છે