ઓગણપચાસ “કોલેજ મેં ઐસી બાતે યુ કાન્ટ ડુ લાઈક ધીસ. તુમ્હે પતા તો હૈ ફિર ક્યૂં ઐસે ફૂલીશ સવાલ કરતે હો?” નિર્મલ પાંડેની સામે બેસેલા જયરાજે જરા ગુસ્સામાં કહ્યું. “યે બાત તો આપને સહી કહી સર.” નિર્મલ જયરાજ સાથે સહમત થયો. “સો ટેલ મી વ્હોટ હેપન્ડ, વ્હાય યુ વોન્ટેડ ટુ મીટ મી ટુડે ઈટસેલ્ફ?” જયરાજને નિર્મલે તેને જે વાત કરવા માટે બોલાવ્યો હતો તે જાણવાની ઉત્કંઠા હતી. “સર પહેલે થોડા ચાય-વાય મંગાઓ, ઇતની ભી ક્યા જલ્દી હૈ?” ટેબલ પર પડેલી ચમચી રમાડતા એક ખંધુ હાસ્ય કરતા નિર્મલ બોલ્યો. “ડોન્ટ ટોક ફૂલીશ. અગર તુમ્હારે પાસ મેરે લાયક કોઈ ખબર નહીં