કુદરતના લેખા - જોખા - 7

(52)
  • 5.1k
  • 2
  • 2.5k

આગળ જોયું કે મયુર સાથે વાત કરતા કરતા જ એના મમ્મીનો ફોન કપાઈ જાય છે. અયોધ્યાથી નીકળી નેપાળના રસ્તા પર જતા મયુર ના પરિવાર જે બસ પર સવાર છે તે બસ તીવ્ર ભૂકંપ ના કારણે રસ્તા પર ઊભી રાખવામાં આવે છે જેમાં ઘણા યાત્રિકો ને નાની મોટી ઇજા થાય છે. હવે આગળ.......... * * * * * * * * * * * * * * જયશ્રીબહેન મયુર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે બસ ની અચાનક બ્રેક લાગવાના કારણે તેના હાથમાંથી ફોન છટકી જાય છે અને મોઢા માથી ચીસ નીકળી જાય છે. તે જે જગ્યા