તાળું અને ચાવી

  • 7.5k
  • 2.4k

તાળાંની ચાવી શું કરવું ?પરત ફરવાનો એ શુભ દિવસ તેમના માટે નજીક આવતો જતો હતો અને કૌશલ તથા કામિનીની મૂંઝવણમાં વધારો થતો હતો. નિર્ણય લઇ શકાતો ન હતો ઘરમાં બધા જ કોઈ સાથેકંઈ બોલતું ન હતું અવરજવર, ઉઠબેસ તમામ ચૂપચાપ નીરવ શાંતિમાં પણ બંનેને ખબર હતી કે બંનેના મનમાં શું ગડમથલ ચાલી રહેલ છે કે એકબીજાની સામે જોવાઈ જતું હતું તે સમયે એકબીજાની આંખો મળતી. એ વખતે પણ એમના ચહેરા પર એ પ્રકારનાં મનોભાવ ઉપસ્થિત થતા હતા વાતાવરણમાં પણ એક પ્રકારનો મનોભાવ ઉપસ્થિત થતા હતાં. અને વાતાવરણમાંપણ એક પ્રકારનો ભાર જણાતો હતો. અને આ સ્થિતિ લાંબો સમય ચાલવાની નથી. કંઈક ઉકેલ તો લાવવો જરૂરી હતો, કારણ પરત ફરવાની તારીખ ધીમે ડગલે નજીક આવી રહી હતી.પિતા સામે નજર મિલાવવાથી આમાં કંઈ સૂઝે તેમ ન હતું. કૌશલે એક બે વખત એવો પ્રયત્ન