ખાખીનો રંગ દેશ સેવાને સંગ

  • 3.2k
  • 1
  • 903

મિત્રો એક પોલીસનું જીવન કેવું હોય છે? તેની આ વાર્તા છે. વિવેક મનહર ભાઈ પટેલનો પુત્રને બાળપણથી પોલીસ બનવાની ઘેલછા હતી અને આજે તે પોલીસના ખાખી વર્દીમાં સજ હતો. એને તમે જોવ તો એય ૬ ફૂટ હાઈટ ધરાવતો મધ્યમ બાંધાનો સોહામણો યુવાન. ખાખી વર્દીમાં સુરત શહેરમાં પ્રવેશ કરે છે. વિવેક પટેલ નામના યુવાનને જોતાં ૨૭ વર્ષનો લાગે. અને તેના વાત કરવાના વ્યવહારને જોતા તો તેની પોસ્ટિંગ સુરત શહેરના એક એવા વિસ્તારમાં થાય છે જ્યાં કોઈ જાતનું નિયમ પાલન નથી. પણ એ પોતાની નેકદિલીથી તે વિસ્તારના લોકોનું મન જીતી લે છે. અને થોડાં જ સમયમાં ત્યાંના ઇન્સ્પેક્ટર તરીકે સારી નામના મેળવે છે. પણ