સીતા, દ્રૌપદી સતી અને અત્યારની સ્ત્રી કલંકિત

  • 4.2k
  • 868

જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા... એસા ભારત દેશ હૈ મેરા... હા લગભગ આજ કે પછી એથી વધુ વર્ષો પહેલેથી જ આપણી ભારતભૂમિ ઘણા એવા અદમ્ય કારણોસર પૂજાતી આવી છે. તેની પરંપરા, સંસ્કાર અને રીતિરિવાજો દ્રઢપણે માનનારા અને મનાવનારા જોવા મળ્યા છે. આદિકાળથી સ્ત્રી અને તેને સંદર્ભે ઘણી વાતો લખાઈ અને ભજવાઈ પણ ખરી. રામાયણ દ્વારા રાજા શ્રી રામે સત્યતા તથા સીતામાતાના અપમાન માટે લંકેશનું વધ કર્યું. હા એ વાત અલગ છે કે હંમેશા સત્યના પંથે ચાલતા સીતામાતા સાથે તેમણે ક્યાંકને ક્યાંક જાણતા-અજાણતા અન્યાય પણ કર્યો. પરંતુ એ સમાજની સંરચનાના હેતુથી હતો એવુ આપણે માની લઈએ. બીજી બાજુ ધર્મની