પ્યારનો પછતાવો - 1

  • 3.5k
  • 1.4k

"પણ યાર એમાં મારી શું ભૂલ છે?! મેં તો ક્યારેય પણ કોઈની પણ સાથે એવું તો કર્યું જ નથી ને! કેમ યાર કેમ મારે જ દર વખતે રડવું પડે છે?!" રવિના એ એનું માથું રિતેશ પર ઢાળી જ દીધુ હતું... "યાર... આપણે જેને મેળવવા કઈ કેટલુંય કર્યું, એના જ કાલે મેરેજ છે! હું નહિ જ જીવી શકું! મારે મરવું જ છે!" એ બોલી રહી હતી. "ના... ઓય મરવાની વાત ના કર... હું છું ને... યોર બેસ્ટ ફ્રેન્ડ! તું ચિંતા ના કર... હું કંઇક કરું છું! બસ તું રડીશ ના પ્લીઝ... જો તું રડી ને તો હું કઈ જ નહિ કરી