અમાસનો અંધકાર - 20

  • 3.5k
  • 2
  • 1.3k

વીરસંગ અને શ્યામલી લગ્નના બંધનમાં બંધાઈ અને હવે પોતાના નગર તરફ પ્રસ્થાન કરી ચૂકયા છે. શ્યામલીને ગાડામાંથી એના કાકીશ્રી હાથ દઈ ઉતારે છે.. એ પહેલા શ્યામલી એક બંધ મકાનની બારીમાંથી એક વૃદ્ધને હાથના ઈશારા કરી આશિર્વાદ સાથે વીરસંગને કશુંક કહેવા માંગતો હોય એવું એ જોવે છે. હવે આગળ.. વીરસંગ અને શ્યામલીને વધાવવા અનેક નાની કુંવારિકાઓ મસ્તકે કળશ લઈને પહોંચે છે. શ્યામલી તો આ દ્રશ્ય જોઈ ગદગદ થઈ જાય છે. વીરસંગ પણ એના પિતા સમાન કાકાએ એના લગ્ન પાછળ જે મહેનત અને વડીલપણું દાખવ્યું છે એનાથી બહુ જ લાગણીશીલ બન્યો છે. પરંતુ, વીરસંગની માતાને કંઈક અઘટિત ઘટના ન ઘટે એવો