અમૃત-પિપાસા ભાગ-1

  • 3.2k
  • 922

અમૃત - પિપાસા ભાગ- 1 "ધડામ..." મોટી જાડી કિતાબ શેલ્ફ પરથી નીચે પડી.. લાઈબ્રેરી માં બેસેલી ચોપડીની ચોકીદાર વિદ્યાની નજર ઉઠી... વિદ્યા.. વિજ્ઞાનની વિદ્યાર્થિની.. નામ એવા ગુણ.. ભણવામાં હોશિયાર, નીડર, કિતાબી કીડી.. લાઈબ્રેરી એનું બીજું ઘર.. કેમેસ્ટ્રી ના વિષયમાં પીએચડી કરતી વિદ્યા નવા નવા સંશોધનો અને વિજ્ઞાનના વિસ્મયો ઉકેલવામાં ખાસ રસ ધરાવતી.. કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર અને રસાયણોમાં રસ ધરાવતી વિદ્યા આખો દિવસ લાઈબ્રેરીમાં અને પ્રયોગશાળા માં જ રહેતી.. કોલેજના બદમાશ છોકરાઓએ તેનું નામ રસીલા પાડેલું.. આમ તો લાઇબ્રેરી નું કોઈ પુસ્તક વિદ્યાની પહોંચ બહાર હતું નહિ, પણ આ ઉપરથી પડેલી જાડી બુક તેણે ક્યારેય જોઈ ન હતી.. તેણે ખુરશી પરથી