આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2

(12)
  • 4.9k
  • 1.8k

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 228 ઓકટ.ની રાત્રે શિલોન્ગ ધીમી ગતિના ડ્રાઇવર સાથે પહોંચ્યા ત્યાં રસ્તે દુર્ગા ઉત્સવ ની લાઈટો જોઈ. પોલો બઝાર અને અનેક ઢાળ વાળા રસ્તાઓ પરથી કેમલ બેક રોડ થઈ પોલો બઝાર પાસ કરી બ્લુબેરી રિસોર્ટ પહોંચ્યાં તે આગલા અંકમાં કહ્યું.અમારી બ્લ્યુબેરી રિસોર્ટની સામે જ હોટેલ પાઈનવુડ હતી. ખૂબ મોટું કમ્પાઉન્ડ અને અંદર જ જાણે કે એક રંગબેરંગી બોટનીકલ ગાર્ડન. તે હોટેલ 1898 થી ચાલે છે!બ્લ્યુબેરી માં ખાવાનો ઓર્ડર સાંજે વહેલો આપી દેવો પડે. અમે તો પહોંચેલા જ સાત આસપાસ. અને મેનુ થોડું મોંઘું પણ લાગ્યું. એ લોકો ખૂબ કો ઓપરેટિવ અને સારી હોસ્પિટાલીટી ધરાવતા હતા.ઢાળ ઉતરી પોલો