આહવાન - 30

(46)
  • 4.5k
  • 3
  • 1.9k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૦ કાજલે જોયું તો વિડીયો કોલમાં સામે મિકિન દેખાઈ રહ્યો છે. પણ એનાં ચહેરાં અને હાથ પરથી થોડું થોડું લોહી વહી રહ્યું છે.‌..એ માંડ માંડ પોતાની આંખો ખોલવાની કોશિષ કરી રહ્યો છે. કદાચ એનાં જખ્મોને કારણે એ આંખો ખોલી શકતો નથી. આજુબાજુ મિકિન સિવાય કોઈ જ દેખાતું નથી. એક બિહામણી જગ્યાએ એને કોણ શું કામ લઈ ગયું હશે એ પ્રશ્ન એનાં મનમાં સળવળી રહ્યો છે. એ બોલી, " મિકિન...મિકિન...તને કોણ અહીં લાવ્યું છે ?? તારી આવી હાલત કેવી રીતે થઈ....?? " એણે કાજલની આંખોમાંથી વહીં રહેલાં આંસુ જોયાં. એણે મહાપરાણે આંખો