An untoward incident અનન્યા - 2

  • 3.3k
  • 1.6k

ઝંખનાનો પરિવાર સુખી અને સંપન્ન હતો. છતાં તે છેલ્લા કેટલાક દિવસોથી શાંતિથી સૂઈ શકતી નહોતી. એક અધૂરું સપનું તેણે બીજીવાર જોયું. "તેથી તે માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી." અચાનક થતી તેની આ હરકતો સોહમને પણ અચંબિત કરી રહી હતી. એક સપનાથી તે ઘણી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ સપનાએ તેના મગજ પર અસર કરી હતી. આવું પહેલી વાર જ બન્યું હતું, કે બાથરૂમમાં ન્હાતા પણ તેને ઠંડી ચઢી હતી, તેનાથી વિચિત્ર તેનું સોહમને નાના બાળકની જેમ વિતરાવું લાગી રહ્યું હતું.! હવે આગળ.. જ્યારે તે સોહમને વિતરાઇ.. ત્યારે તેને એવું લાગી રહ્યું હતું કે ફરીથી તેનું શરીર ઠંડું થઈ ગયું