CHARACTERLESS - 21 - Last Part

(61)
  • 4.9k
  • 1
  • 1.7k

Characterless ગતાંકથી ચાલુ...... વીસમાં ભાગમાં તમે જોયું કે મેં રાહુલને મારો વિચાર જણાવ્યો એના પછી નિખિલ-કાવ્યા જોડે મારી વાત થાય છે અને બીજા દિવસે જાણવા મળ્યું કે પ્રવાસ દસ દિવસ પછી છે. ત્યારબાદ સુરજને ભાન આવે છે, હું અને રાહુલ સાથે મળીને એક યોજના બનાવીએ છીએ અને અંતે ચાર દિવસ પછી સુરજ અમને સરલ વિશેની આખી વાત જણાવે છે જે અમને હચમચાવી દે છે. હવે જોઈએ આગળ શુ થશે ? પોતાનો દોસ્ત જ આવો નીકળશે તેથી મને બહુ જ ગુસ્સો આવ્યો અને મેં રાહુલને કહ્યું