આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1

  • 7.3k
  • 3
  • 2.5k

આસામ મેઘાલય પ્રવાસ - 1નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ.આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણીના રંગ પણ અલગ અને વનસ્પતિ, ફૂલો બધું ઘણું નવું.ગુજરાતમાં જાણીતા ટ્રાવેલવાળાઓ ખૂબ ઊંચી મિમત રાખે છે અને ઉત્તર, ખાસ કરી દિલ્હીના ટ્રાવેલ વાળાઓ કિંમત તો તેમનાથી ઓછી રાખે છે પણ ત્યાં ના અમને આપવામાં આવતા ટેક્ષી ડ્રાઇવરોનકહેવા મુજબ એ ટુર ઓર્ગેનાઇઝરોએ ક્યારેય નોર્થ ઇસ્ટ ની મુલાકાત લીધી નથી હોતી અને મેપ્તાથ સાઇટ જોઈને જ પેકેજ ઘડી આપે છે. નોર્થ ઇસ્ટ મારસ્તા ખૂબ ઊંચી ટેકરીઓ કાપીને બનાવેલા