ઔકાત – 29

(142)
  • 7k
  • 12
  • 3.5k

ઔકાત – 29 લેખક – મેર મેહુલ “આ તો બળવંતરાયનો દીકરો જયુ છે” કેશવનાં કાને અવાજ પડ્યો. કેશવે ફરી ટોળું ચીરીને લાશ પાસે આવ્યો. “કોણ છે આ ?” કેશવે મોટા અવાજે પૂછ્યું. “બળવંતરાયનો દીકરો જસવંતરાય” એક માણસે કહ્યું. કેશવે તાબડતોબ મોબાઈલ હાથમાં લીધો અને બળવંતરાયને ફોન જોડ્યો. ટેકરી પર નેટવર્ક ન હોવાને કારણે કૉલ કનેક્ટ જ ના થયો. “અહીં નેટવર્ક નહિ આવે ભાઈ, મંદિર પાસે આવશે” એક વ્યક્તિએ કહ્યું. કેશવ મંદિર તરફ ચાલ્યો. મંદિરે મીરા તેની રાહ જોઇને ઉભી હતી. “મંગુભાઇ નથીને ?” કેશવ નજીક આવ્યો એટલે મીરાએ પૂછ્યું. “ના, પણ આ જયુ અથવા જસવંતરાય કોણ છે ?” કેશવે મોબાઈલ