ઔકાત – 24

(130)
  • 6.1k
  • 6
  • 3.5k

ઔકાત – 24 લેખક – મેર મેહુલ “હું રજા લઉં તો હવે” સાગરે કહ્યું. રાવતની મંજૂરી મળતાં તેણે પોતાનો સમાન સમેટયો, રિપોટના કાગળ રાવતને સોંપ્યા અને નીકળી ગયો. રાવત મુસ્કુરાતો મુસ્કુરાતો પોતાનાં રૂમ તરફ ચાલ્યો. “સાંભળો બધા” રાવતે દરવાજા પર ઉભા રહીને ચપટી વગાડી, “ખૂની આ જ રૂમમાં છે અને એ વ્યક્તિનું નામ…” રાવતે બધાનાં ચહેરા પર ઊડતી નજર કરી. સૌનાં ચહેરા પર ડર અને ઉત્કંટાયુક્ત ભાવ હતાં. “દાદા, તમારાં કપાળે કેમ પરસેવો વળી ગયો ?” રાવતે પૂછ્યું. “હું..હું..જાણવા માંગુ છું” બળવંતરાયે હકલાઈને કહ્યું, “મારી દીકરી સાથે કોણે દગાબાજી કરી છે ?” “થોડી ક્ષણોમાં એ પણ ખબર પડી જશે”