ઔકાત – 22

(118)
  • 6k
  • 5
  • 3.6k

ઔકાત – 22 લેખક – મેર મેહુલ “શ્વેતાની હત્યા થઈ છે એવું હજી સાબિત નથી થયું, તેણે સ્યુસાઇડ કર્યું હોય એવું પણ બની શકે” રાવતે મીરા તરફ વેધક નજરે જોઈને કહ્યું, “અને એનું કારણ તમને ખબર હોવું જોઈએ” “સૉરી સર, હું કંઈ સમજી નહિ” મીરાએ ગુંચવણભર્યા અવાજે કહ્યું. “હું સમજાવું” કહેતા રાવતે ટેબલનું ડ્રોવર ખોલ્યું અને તેમાંથી એક વસ્તુ કાઢીને ટેબલ રાખી. ટેબલ પર રાખેલી વસ્તુ જોઈને બધાં ચોંકી ગયાં. “આ શું મજાક છે ?” મીરા બરાડી, “કોનું છે આ ?” “આ શ્વેતાની અલમારીનાં ડ્રોવરમાંથી મળી” રાવતે પ્રેગા ન્યૂઝ કીટ તરફ ઈશારો કરીને કહ્યું. “બની જ ના શકે” મીરાએ