ચાલો આવો મારી નાનીં જીદગી ને પુણ વિરામ તરફ આગળ લઈ જયે. પેલા તો મારા મિત્રો અને મારી બધી બહેનો ને Happy new yars તમે પણ નીચે કોમેટ માં મને Wish કરજો. મારી બહેનો તો કરવાની જ છે, સાલાવો જોયાની કરો તમે પણ જલદી કરો. તે દિવસે પેલી ના હાથ માથી ફોન ફેકાય નેતે જોરમાં બોલી હો... માં પછી તેને ચક્કર આવતા હતા તો એ સુઈ ગઈ. ત્યાર પછી મારા દિવસો માં કાળ બેસવા નુ શરૂ થઈ ગયુ, ફરી એક નવી સવાર આવી કાળ ભરી નાનીં જીંદગી પુરી થવા તરફ જઈ રહી હતી.