સાંજ ના 5 વાગ્યા હતા, એકલ દોકલ નજીક ના સગા અને રાહુલ-રયાન સિવાય બીજા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. રાઠોડ હાઉસ માં હાજર દરેક જણ હાલ અજીબોગરીબ મનઃસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો.આરાધના બેન પતિ ના અકાળ મૃત્યુ ને પચાવી નહોતાં શક્યાં.