જીવનસાથી... - 12

(17)
  • 3.3k
  • 1.6k

ભાગ..12આપણે આગળ જોયું એ મુજબ રાજને સીમામાં આવેલો બદલાવ ગમ્યો હોય એવું લાગે છે. હવે આગળ...સીમાએ પોતાની સુંદરતાથી અને પોતાનામાં લાવેલ બદલાવથી રાજના દિલમા જગ્યા બનાવાની કોશીશ કરી દીધી છે. એમા એણે ઘણાં અંશે સફળતા પણ મેળવી લીધી અને એના કારણે એનો આત્મવિશ્વાસ જે સાવ ખોવાઈ ગયો હતો એ પણ પાછો વળતો દેખાયો. સીમાને હવે પોતાની જીંદગી સુધરશે અને રાજને એ પાછો મેળવી લેશે એવી આશાની કિરણ દેખાઈ રહી હતી. પરંતુ, હજુ શરૂઆત હતી. હજુ ઘણી સફર બાકી હતી. રાજનું દિલ જીતવા એણે કદાચીત પોતાનું મન પણ મારવું પડશે એ ડર મનના ખુણે ધરબાયેલો પણ હતો. સીમા સાંજ