અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 19

(24)
  • 2.9k
  • 1
  • 1.4k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૯ સુજાતાના બારમાં ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. થોડાં દિવસનાં વેકેશન પછી, સુજાતાએ કોલેજ જવાનું ચાલું કરી દીધું હતું. સુજાતાએ રાજુ અને આદિત્યની કોલેજમાં જ એડમિશન લીધું હતું. અરવિંદભાઈ અને રાજુ પણ રાજકોટથી ફરી સુરત આવતાં રહ્યાં હતાં. રાજુ અરવિંદભાઈ સાથે તેનાં બંગલે જ રહેતો હતો. જ્યારે સુજાતા તેનાં મમ્મી-પપ્પા સાથે ફરી તેનાં પોતાનાં ઘરે આવતી રહી હતી. સુજાતા અને રાજુની મિત્રતા ગાઢ બની ગઈ હતી. હવે રાજુ, સુજાતા અને આદિત્ય વધુ સમય એકબીજા સાથે જ વિતાવતાં. આમ છતાં અરવિંદભાઈએ હજું સુધી રાજુને આદિત્ય અને સુજાતા એકબીજાને પ્રેમ કરે છે, એ જણાવ્યું નહોતું. અરવિંદભાઈએ ફરી તેનો