મિશન 5 - 14

(11)
  • 4.2k
  • 1
  • 1.8k

ભાગ 14 શરૂ ......................................... તમને નથી લાગતું આ પદાર્થ થોડોક થોડોક આપણે પેલા જીવ ને મારીને લીધેલો તેને મળતો આવે છે?(આ જીવ તેમણે એકવાર પોતાના રિસર્ચ સેન્ટરમાં માર્યું હોય છે) જેકે રોહનને કહ્યું. હા કાંઈ નહિ જે હોય તે ચાલો હવે સુઈ જઈએ બવ ઊંઘ આવે છે રોહન બગાસું ખાતા ખાતા બોલ્યો. હવે બધા લોકો પાછા ઘરમાં જઈને સુઈ ગયા અને સવાર પડતાની સાથે જ સૌથી પહેલા જેક ઉઠ્યો અને બગીચામાં જોગિંગ કરવા નીકળ્યો અને ત્યાં આસપાસનો નજારો જોઈને તે એકદમ ચોંકી ગયો. જ્યાં તે પદાર્થ પડ્યો હોવાથી રેડિયેશન ના કારણે બગીચા ની અંદર બધી વસ્તુ જામી જીઆઇ હતી અને