મજાની વાત એ છે કે રોહન અને અયાન નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. બંને જણા એક બીજાથી રગરગથી ઓળખતા હતા. રોહને પૂછ્યું, અયાન, ચલ મારી સાથે યેશાને મળવા જવાનું છે.એન્ડ આરુષિ પણ આવાની છે. મળવું હોય તો...!?" કેમકે એ અયાન વિશે બધું જ જાણતો હતો. એટલે વધારે કંઈ બોલ્યો નહિ. અયાન વિચારે છે. ફેસ ટુ ફેસ વાત કરી લઉ તો સારું રહે.. આરુષિને વધારે સારી રીતે સમજાવી શકાય. રોહનને પણ કહે છે. તો રોહન પણ એમ જ કહે છે," બેટર છે તું મળીને વાત કરે... "આ બાજુ યેશાના ઘરે બધાં લંચ કરી લે છે.. " યેશા, કેટલી વાર..... છે.. ??