આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 4

  • 4.4k
  • 2
  • 1.6k

મેક્સ ટેલમેએ કહ્યું હતું કે "આલ્બર્ટ ખૂબજ ઝડપથી Higher Mathematics ભણવા અને સમજવા લાગ્યો હતો અને થોડાજ સમયમાં તે મારાથી પણ આગળ નીકળી ગયો હતો". Geometry અને Algebra (ભૂમિતિ અને બીજગણિત) સમજવામાં લાગી ગયો આલ્બર્ટ. તેને લાગ્યું કે પ્રકૃતિને એક ગણતીય સંરચનામાં સમજી શકાય છે. તેણે બાર વર્ષની ઉંમરમાં Calculus ની સમજ મેળવી. ૧૪ વર્ષની ઉંમરમાં તેણે Integral Calculus (અભિન્ન ગણતરી) માં મહારથ હાંસિલ કરી લીધી. જર્મનીનાં એક ફિલોસોફર Immanuel Kant એ "Critique of Pure Reason" નામની એક પુસ્તક લખી હતી. જેમાં તેમણે Mata Physics નાં લીમીટસ્ અને સ્કોપસ્ બતાવ્યા હતા. Mata Physics એ ફિલોસોફીની એક બ્રાન્ચ છે. આલ્બર્ટે Kantની આ