સહનશક્તિ - ભાગ-૧

  • 4.2k
  • 1.3k

એક નાનકડું ગામ. એ ગામ માં કોઈ પણ ખુશ નહોતું. એ ગામ માં રમણલાલ કરીને બહુ મોટા ગુંડો રેહતો. એનું બહુ ચાલતુ, એ ગામમાં એવો રિવાજ કે ગામમાં કોઈ નવી સ્ત્રી રહેવા આવે કે લગ્ન કરીને આવે, તો એને સૌથી પહેલા આ રમણલાલના ઢોલિયે એને પેલા જવાનું.પછી જ એ એના પિયુ જોડે લગનની પહેલી રાત મનાવી શકે.ત્રણ સખીયુ વગડામા માટીની માટલીમાં દહી જમાવેલુ. એ જમાવેલુ દહીં લઈને તેઓએ પોત-પોતાના ઘરે જવાનું હતું. તો ત્રણે બાઇ એ પોત પોતાનુ દહીં ભરેલી માટલી જેવી ઉઠાવી કે એમાંની એક બાઇની માટલી થોડી છટકી અને ફૂટી ગયી. ફક્ત ફૂટી એટલું જ નહીં પણ એમાનુ