ઘર નં - ૧૪૫૯

(22)
  • 4.5k
  • 1k

વિચારતી હતી કે શેના થી શરૂઆત કરૂ? શું પહેલા લખુ? પછી વિચાર્યુ કે જે લખવામાં આનંદ આવે અને જે દિલ ની સૌથી નજીક હોય એજ લખવા નું પ્રથમ મન થાય, આવુજ મારૂ એ પોળ નુ ઘર કે જેની મારા હ્રદય પર ઊડીછાપ છે. એક એવી લાગણી કે જેના માટે માતૃભારતી જમને યોગ્ય મંચ લાગ્યુ . કેેેેેે જ્યા હું ખુલ્લા મને મારી લાગણી પ્રસ્તુત કરી શકુ! ' એ એક જ ઘર બાકી બધા મકાન લાગ્યા છે'.જુનુ અને જુનવાણી ઢબ નું એવું એ મારું પોળ નું ઘર મને યાદ આવે છે. એ લાકડા ના પીઢીયા એ જૂના કોતરણી વાળા બારણા ના