મનુષ્ય જીવન ની લાલશાહ

  • 3k
  • 1
  • 876

કેટલાય ભવો ના સારા કરેલ કર્મોએ મનુષ્ય અવતાર ની પ્રાપ્ત થાય છે જેનો ઉલ્લેખ અનેક ધાર્મિક શાસ્ત્રો અને પુરાણો કરવામાં આવેલ છે. આ અમુલ્ય જીવન જીવવાની કળા સાથે બુદ્ધિ શક્તિ નો ઉપયોગ સારા અને નર્સા કામો મા કેમ કરવો તે કુદરતે મનુષ્ય ની ઉત્પતિ વખતે તેના જ પર છોડ્યુ હતુંહે.. મનુષ્ય તને આપેલ બુદ્ધિ નો સદઉપયોગ કરજે.. તથાસ્તુઃ ..કહી ભગવાન એ પૃથ્વીલોક પર મનુષ્જીવન નો પ્રારંભ કરતા અઢારે વર્ણ મા ક્ષત્રિય ધર્મ પાડનાર ને મનુષ્ય જાતિ ની રક્ષા કાજે જે બળવાન અને વૈભવશાળી મનુષ્યને રાજા તરીકે ની ઓળખ આ સંસાર માં આપવામાં આવી અને મનુષ્ય જીવન જીવવા નો પ્રારંભ થયો.. આ