આહવાન - 29

(49)
  • 3.7k
  • 2
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૯ વિકાસે વિડીયો શરું કર્યો એ સાથે જ એમાં જે દેખાયું એ જોઈ સુપ્રિટેન્ડેન્ટ તો સ્તબ્ધ જ થઈ ગયાં. ડૉક્ટર આલોકે એ વ્યક્તિનાં મોઢામાં ચેક કરવાને બહાને ધીમેથી એક સિક્કો સરકાવી દીધો. ધીમેધીમે એ દર્દીની ગભરામણ વધી ગઈ. એ સામે કોઈ તરફ સતત ઈશારો કરી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે...જાણે કોઈને કંઈ કહી રહ્યો છે પણ એ ખબર નથી પડતી કે સામે કોણ છે‌ ‌.એ વ્યક્તિએ પોતાનાં હાથને મોંઢાની નજીક લઈ જઈને સિક્કો નીકાળવાનો પ્રયાસ કર્યો પણ એ કદાચ એનાં શરીરની અશક્તિને કારણે ઘણો ખોંખારો ખાવા પ્રયત્ન કરી રહ્યો છે પણ સિક્કો