વુલ્ફ ડાયરીઝ - 50 અંતિમ ભાગ

(62)
  • 3.4k
  • 4
  • 1.3k

“કરન... તારા સાથીઓને બોલાવી લે.” બધાને શાંત પડતા જોઈ કેયુરભાઇએ કહ્યું. “અમે અહી જ છીએ.” બહાર નીકળતા તેને કહ્યું. “સુમેર..?” જેક અને બધાને ઝટકો લાગ્યો. “હા હું. તને શું લાગે છે? પર્સી વિશે તને માહિતી મેં કેમ આપી? અને પર્સીને જેલમાંથી કોણે ભગાડ્યો? ક્રિસના કિડનેપ વિશે મને કઈ રીતે ખબર પડી? આ બધી મારી ચાલ હતી. જેમાં તમે બધા ફસાઈ ગયા.” હસતા સુમેરએ કહ્યું. તેની પાસે ક્યુરેટરના બીજા ઓફિસર પણ હતા. તે બધાએ તેમને ઘેરી લીધા. “એને છોડી દે..” ભાનમાં આવતા રોહનએ કહ્યું. “તું પણ બેવકૂફ છે રોહન. તારી પત્ની એ દિવસ આપણી વાત સાંભળી ગઈ હતી. તેણે તને સમજાવાની