અસ્તિત્વ - 9

(36)
  • 3.7k
  • 2
  • 988

આગળના પ્રકરણમાં જોયું કે અવનીની વાત સાંભળી મયંક અવનીના ઘરે આવવા નીકળે છે.....,સાથે કહ્યું કે હું ફોન કરું પછી છત પર આવજે...... હવે આગળ........, અવની મયંકના ફોનની રાહ જોતી હતી.. રાતના 10:45 એ મયંકનો ફોન આવે છે.....અવની : હેલ્લો આવી ગયા તમે ?મયંક : હા.. હું આવી ગયો,ગાર્ડનના રસ્તેથી છત ઉપર આવીશ. તું પણ આવી જા ઉપર..અવની: હા.. અવની ફોન કાપી ઘરમાં જોવે છે બધા સુઈ ગયા હતા... એટલે એ ઉપર જાય છે.. ત્યાં મયંક ઉભો હતો અવની મયંકને હગ કરીને રોવે છે, મયંક