“બાની”- એક શૂટર - 44

(32)
  • 4.7k
  • 3
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૪૪"શંભુકાકા એ પિસ્તોલને છુપાવી દો. મને નથી લેવી હાથમાં પ્લીઝ...દૂર કરો એ પિસ્તોલને મારાથી..." બાનીના આંખમાં આંસુ આવી ગયા.શંભુકાકા બાનીની નદજીક આવ્યા. બાનીને બચપણમાં જેમ પંપાળતાં એમ ધીમેથી ખબા પર હાથ ફેરવ્યા અને ગાલ પર લાડ કરતા કહ્યું, " છોટી....મેડમ....!! તું તો બહાદુર છો. તારા કહેવાથી તો આટલા વર્ષોથી છુપાવી દેવામાં આવેલી પિસ્તોલને આજે ફરી ગોતીને બહાર કાઢવામાં આવી છે. પછી આનું કારણ શું છે??" શંભુકાકાએ ધીમા સ્વરમાં સાંત્વના આપતા પૂછ્યું."કાકા પ્લીઝ....!! આ પિસ્તોલ તારી પાસે રાખી દે. નહીં તો ફરી છુપાવી દો." બાનીના આંખમાં આંસુ તગતગી આવ્યાં.શંભુકાકા સાંત્વના આપતા કશુંક કહેવા જ જતા હતા તે જ સમયે