રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 25

(18)
  • 4.5k
  • 1.9k

ભાગ - 25 આગળના ભાગમાં આપણે જાણ્યું કે...વેદ, રીયા અને શ્યામની, ફોન પર વાત પૂરી થાય છે. આમ તો ફોન પુરો કરી, ઓપરેશન થિયેટર તરફ જઇ રહેલ શ્યામ માટે, ભલે વાત પૂરી થઇ ગઇ હતી,પરંતુ આ બાજુ વેદ અને રીયા કે જેઓની આજે સુહાગરાત છે. છતા.. તેઓ બંને આજે એમની પહોંચ બહારની, અસમંજસમાં અટવાયા છે. અત્યારે તે બંનેની નજર સામે અને વિચારોમાં સતત, બસ શ્યામ, શ્યામ, અને શ્યામ જ ઘૂમી રહ્યો છે. વેદ અને રીયા બન્નેના દિલમાં, આજે શ્યામ એટલો ઊંડો ઉતરી ગયો છે, અને શ્યામ, વેદ અને રીયાના દિલમાં, ઊંડો શા માટે ન ઉતરે ? એણે આજે કામ જ એવું કર્યું છે આ બંને માટે કે, એની મિસાલને કે ખુદ શ્યામને સમજવા