લવ ની ભવાઈ - 27

  • 2.9k
  • 2
  • 1.1k

હવે આગળ, કાજલ બસમાંથી નીચે ઉતરી ઘર તરફ ચાલે છે દેવનું ધ્યાન કાજલ ઉપર જ છે તે કાજલને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી તેને જોઈ જ રહે છે પણ કાજલ એક પણ વાર તેની તરફ ફરીને સામે જોતી નથી નથી તે તેના ઘર તરફ આગળ જ વધી રહી છે .બસ કાજલના ગામમાંથી ઉપડીને રસ્તા પર દોડવા લાગે છે સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે .દેવ હજી પણ તે વિચાર કરે છે કે એવું બન્યું છે શું કે તે આટલી મોટી વાત કરીને જતી રહી દેવ પોતાના મનને મનાવે