વુલ્ફ ડાયરીઝ - 49

(32)
  • 3k
  • 3
  • 1.2k

“તું ઠીક છે?” રોહનએ કિમની નજીક જતા કહ્યું. “દુર રહો મારાથી. અને મને સાચું જણાવો.” કિમએ પાછળ ખસતા કહ્યું. “સાચું? તું શેના વિશે વાત કરી રહી છે છોકરી?” અજાણ બનતા તેણે કહ્યું. “સાચે જ? તો કેમ તમે મારી રક્ષા કરો છો? એક વેમ્પાયર મને કેમ બચાવે છે? અને કેમ મને તમારી જોડે અજાણ્યું નથી લાગતું? કેમ મને તમારી માટે લાગણીઓ બંધાઈ રહી છે?” કિમએ તેની આંખોમાં જોઇને કહ્યું. “એવું કઈ જ નથી. તું કંઇક વધારે જ વિચારી રહી છે.” રોહનએ તેની સામે જોયા વગર પોતાનું દુઃખ છુપાવતા કહ્યું. “જો સાચે જ એવું છે તો મને મારી કેમ નથી નાખતા?” કિમએ