વુલ્ફ ડાયરીઝ - 38

(28)
  • 2.6k
  • 3
  • 1.2k

સવારે ઘરનો બેલ વાગતા પ્રિયાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર કોઈક ડ્રાઈવર ઉભો હતો. “ક્રિસ બાબા..” તેમણે પ્રિયાને જોઇને કહ્યું. “કોણ છે?” બહાર આવતા ક્રિસએ કહ્યું. “રામભાઈ.. તમે અચાનક?” ક્રિસએ કહ્યું. “ક્રિસ બાબા સાહેબ કારમાં તમારી રાહ જોવે છે. જલ્દી ચાલો.” રામભાઈએ કહ્યું. “રાહુલના ડ્રાઈવર છે. કાકાને કામ હશે. હું આવું.” પ્રિયાને કહી ક્રિસ ઘરની બહાર ઉભેલી કારમાં બેસી ગયો. “ડેડ... તમે અહી?” કારમાં બેસતા જ ક્રિસને આંચકો લાગ્યો. “કેમ? હું મારા એકના એક છોકરાને મળવા પણ ના આવી શકું?” રાકેશભાઈએ હસતા કહ્યું. પણ ક્રિસએ સામે કઈ કહ્યું નહિ. ક્રિસ રાજેશભાઈ સાથે બહાર નીકળ્યો. બંને બાપ દીકરા રાહુલના ઘરે એટલે ક્રિસના