વુલ્ફ ડાયરીઝ - 30

(27)
  • 2.9k
  • 2
  • 1.6k

“હું તો બસ તને થેંક યુ કહેવા...” પંછીએ ઉભા થતા ધીમેથી કહેવાનો પ્રયત્ન કર્યો. “નશો કરીને છોકરાઓ પર પડતી મેં બહુ છોકરીઓ જોઈ છે. તો એ બધું બીજા કોઈક જોડે કર. મને તારા થેંક યુમાં કોઈ રસ નથી.” કહીને તે ઉભો થઇને ચાલવા માંડ્યો. પંછી તેને જતો જોઈ રહી. પંછીની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. તે ફટાફટ આંખો લુછીને ક્લાસ તરફ વળી. ક્લાસમાં પણ તે પહેલી બેંચ પર જ એકલો બેઠો હતો. તેના પર નજર નાખીને પંછી સેમ જોડે આવીને બેઠી. પંછીની નજર હજુ એના પર જ હતી. પણ તે પંછી તરફ નહોતો જોઈ રહ્યો. “પંછી.. તું પણ એને જોઇને