વુલ્ફ ડાયરીઝ - 27

(28)
  • 2.5k
  • 3
  • 1.3k

બીજા દિવસ સવારે બધા જ તૈયાર થઈને સવારે વહેલા જ પિકનીક જવા માટે કોલેજ પહોચી ગયા. “આટલો બધો સમાન? જેસ આપણે ખાલી એક દિવસ માટે જઈ રહ્યા છીએ. ત્યાં રોકાવા માટે નહિ.” જેસનો સમાન જોઇને ક્રિસએ કહ્યું. “શું ખબર ક્રિસ, ક્યાં અને ક્યારે કોઈક સારો છોકરો દેખાઈ જાય.. એના માટે પ્રોપર મેકઅપ તો કરવો પડે ને? જેમ તું ફસાયો છે એમ કોઈક બીજાને ફસાવવા કામ લાગે આ બધું તો.” મજાક ઉડાવતા પ્રિયાએ કહ્યું. “આ તો ઈમેજનો પ્રશ્ન છે પ્રિયા જે તારા જેવા અનાથાશ્રમવાળા લોકોને નહિ સમજાય.” કહીને જેસ બસમાં બેસી ગઈ. પંછી પણ પ્રિયા સાથે બસમાં બેઠી. પણ પંછી નહોતી