વુલ્ફ ડાયરીઝ - 24

(33)
  • 3.4k
  • 3
  • 1.5k

“કિમ.. શ્લોક.. રોમી..” સેમએ હોલમાંથી બુમ પાડી. “શું થયું?” રૂમની બહાર નીકળતા રોમીએ કહ્યું. “સુમેરનો ફોન હતો. એણે આપણને બધાને હમણાં જ હેડ ક્વાટર બોલાવ્યા છે.” સેમએ કહ્યું. “અત્યારે? સવારમાં આટલા વહેલા શું કામ આવી ગયું?” આંખો ચોળતા કિમએ કહ્યું. તે હજુ પણ ઊંઘમાં જ હતી. “ત્યાં જઈને જ ખબર પડશે. જલ્દી તૈયાર થાઓ. હું જેક અને ઈવને પણ બોલાવી લઉં.” સેમએ ફોન લગાવતા કહ્યું. બધા ફટાફટ હેડ ક્વાટર પહોચ્યા. “શું વાત છે?” જેકએ સુમેરને પૂછ્યું. “કિમ.. હું ઈચ્છું છું કે તું થોડી હિંમત રાખે.” સુમેરએ કિમ સામે જોયું. “વાત શું છે?” ગભરાતા કિમએ કહ્યું. “ક્રિસ.. કાલે એ અહી આવા