વુલ્ફ ડાયરીઝ - 23

(31)
  • 3k
  • 3
  • 1.4k

“સમાયરાની મિત્ર પાસેથી અમને જાણવા મળ્યું છે કે તેને ઘણા દિવસોથી ધમકી અપાઈ રહી હતી. તો આ કોઈક જાણી જોઈને કરી રહ્યું હતું. તમે એના ભાઈ છો. જો તમે ત્યાં જશો તો તમારા જીવને પણ જોખમ થઇ શકે છે. માફ કરશો. પણ અમારું ડીપાર્ટમેન્ટ કામ કરી જ રહ્યું છે. જો અમને કોઈ મદદની જરૂર પડશે તો અમે તમને જણાવીશું.” કહી તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. “કેવી ધમકી?” ઈવ પાસે જઈને જેકએ કહ્યું. “સેમને કોઈક પાર્સલ મોકલી રહ્યું હતું. લોહીવાળી ઢીંગલી, રમકડા અને આપણા ફોટો. એ એનાથી ડરેલી જ હતી.” ઈવએ ધીમેથી કહ્યું. “અને તમે મને આ જણાવવું યોગ્ય કેમ ના