વુલ્ફ ડાયરીઝ - 20

(32)
  • 3.4k
  • 3
  • 1.6k

સવારે કિમ 6 વાગ્યે તૈયાર થઈને ગ્રાઉન્ડ પર પહોચી. “તું આટલો વહેલો..” જેક પાસે જઈ ઈવ કહી રહી હતી. “10 ચક્કર.. આ મેદાનના..” ઈવની વાત ના સાંભળતા, જેકએ દોડતા કહ્યું. “10..???” ઈવના તો હોશ ઉડી ગયા. “જલ્દી..” પાછળ ફર્યા વગર જ જેકએ કહ્યું. “હા.” કહી ઈવ જેક પાછળ દોડવા લાગી. “મારાથી હવે નહિ દોડાય.” ઈવ વચ્ચે ઉભી રહી ગઈ. “માત્ર 6 રાઉન્ડમાં તું થાકી ગઈ? હજુ તો આ શરૂઆત છે. આપણે હજુ બીજી કસરત પણ કરવાની છે.” જેકએ ઉભા રહેતા કહ્યું. “શું?” મોટેથી બોલતી ઈવ નીચે જમીન પર બેસી ગઈ. “થોડી દયા કર મારા પર..” આજીજી કરતા ઈવએ કહ્યું. “સારું