રુદ્ર નંદિની - 20

(34)
  • 5.6k
  • 1.5k

પ્રકરણ-૨૦ કાવ્ય એ પ્રિયા ને પોતાની છાતી સાથેે વળગાડી દીધી. પ્રિયા કાવ્ય ને વળગી ને ખુબ જ રડી. એને થયું કે આજે કાવ્ય સમયસર ન આવ્યો હોત તો હું કેવી રીતે આ લોકોથી.....? મારુંં શું થયુંં હોત આજે.....? અને પ્રિયા વધારે ને વધારેે રડવા લાગી..... કાવ્યને પણ પોતાની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો..... કે તે પ્રિયા ને કેમ એકલો મૂકીને જતો રહ્યો... એને ખબર હતી કે કોલેજમાથી બધા જ જતા રહ્યા છે અને પ્રિયા પોતાની રાહ જોતી ઊભી છે , તોય પોતે જતો રહ્યો હોવાથી એને પોતાની જાત ઉપર નફરત થઈ ગઈ