એક નવી સવાર

  • 3.1k
  • 816

*એક નવી સવાર* લઘુકથા... ૨૮-૫-૨૦૨૦એકઠાં થયેલાં પાંચ મિત્રો નાં ગ્રુપમાં દેવે પ્રસ્તાવ રજૂ કર્યો કે આ ઉતરાયણ માં મારી ક્રેટા ગાડી લઈને ગીર ફરવા જઈએ....બાકીના ચાર મિત્રો એ પણ હા કહી...ઉતારયણ ની વહેલી સવારે પાંચ વાગ્યે પાંચ મિત્રો ગાડીમાં ગોઠવાયા...દેવ ગાડી ચલાવતો હતો...બાજુમાં ચિરાગ બેઠો હતો અને પાછળ પિનલ, કરણ, અને સૂરજ બેઠાં હતાં...ગાડીમાં ફૂલ વોલ્યુમ સાથે ગીતો વગાડતાં ગમ્મત ગુલાલ કરતાં એ લોકો ગીર પહોંચ્યા...એક જગ્યાએ ઉતારો રાખ્યો હતો ત્યાં રાતવાસો કર્યો અને સાંજે ચાર વાગ્યે ગીર ફોરેસ્ટ જોવા નિકળ્યા ગાડી લઈને અને અંદર સિંહ અને વન્ય પ્રાણીઓ જોયાં અને ફોટોગ્રાફી કરી અને અંધારું થતાં ગાડી લઈને એ લોકો