સ્વમાન

(19)
  • 5.9k
  • 1
  • 1.5k

આજે મનસુખલાલ ના ત્રણે સંતાનો ખુશ હતા. આ ત્રણે સંતાનો એટલે કે સૌથી મોટા દીકરાનું નામ અમન, અને આ પછીના બે દિકરા જનક અને અનિક. મનસુખલાલની પત્ની સવિતાબેનની જિંદગીની યાત્રા પૂર્ણ થઈ. સવિતાબેનને ઓચિંતા શું થયું? મનસુખલાલ, થોડા દિવસ અવાચક રહ્યા. એમને તો બિલકુલ માનવામાં નહોતું આવતું કે તેઓ ખરેખર એકલા થઇ ગયા.અને જોત જોતામાં સવિતા બેન ને આ સંસાર છોડયે બે વર્ષ થયાં. મનસુખલાલના, ત્રણેય છોકરાંઓ તેમની ચિંતા કરતાં કેમ કે તે વારંવાર કહેતા કે, ‘હું એકલો થઈ ગયો’તમે કહેતા હતા કે “તમે એકલા થઈ ગયાં છો .”તો એનું નિવારણ છે. શું છે? ખૂબ આશ્ચર્ય થયું. મનસુખલાલે જનક સામે