કુદરતની હુંફાળી ભેટ –ઊન કુદરતી ઋતુ શિયાળો શરુ થતા જ ઊનની યાદ આવવી સ્વાભાવિકજ છે...ગરમ કપડામાં ઠંડીનો સામનો કરવાની જે તાકાત રહેલી છે તેને કારણે આપણે સહુને ઊનના કપડાને પસંદ કરીએ છીએ. ભારતમાં ડીસેમ્બર-જાન્યુઆરીમાં આપણે સહુ શરીરને ઠંડીથી રક્ષણ આપવા જે ઊનને પસંદ કરીએ છીએ તેના વિશેની અવનવી વાતો કરવાનું જ આજે ઉચિત લાગ્યું.... આમ તો ઘેટાનું ઊન વસ્ત્ર વણવા માટે સૌપ્રથમ ઈજીપ્તમાં થયો હોવાનું મનાય છે.બાર હજાર વર્ષ પહેલા માનવીએ પોતાના શરીરના આવરણ,દૂધ અને માસ મેળવવા ઘેટા-બકરા પાળવાની શરૂઆત કરી હોવાનું મનાય છે.એ સમયે જંગલી ઘેટાનું ઊન વાતાવરણની અસરથી આપોઆપ ઉતરી જતું.જેનો ઉપયોગ આદિવાસી લોકો શરીરને ઠંડીથી