એકસીડન્ટ...

(13)
  • 3.6k
  • 1
  • 1.4k

ઉભડક પગે બેસી પાંચ આંગળીઓના ટેકે ચાની રકાબી ઠેરવી એક હાથે કપથી રકાબીમાં ચા કાઢતા રામજીકાકાએ ચાનો સબડકો બોલાવતા ચા પૂરી કરીને ઉભા થઈ ખીટી એથી સાયકલની ચાવી લીધી."જીવી!!!...હુ બજાર જાવ છુ, લાવવાનું છે કાઈ?" પુછતા બાર નીકળ્યા. ચોકડીમાં બેસી સાડલાની પાટલી એક બાજુથી ઉચીીં ભરાવેલી, માથે ઉંમર સાથે પતલા થઈ ગયેલાને થોડા થોડા ધોળા દેખાતા વાળમાાં ઈલાસટીક ખેંચાઈને પહોળુ થઈ ગયેલું રબરની અંબોડી વાળતા બોલતાં બોલતાં રામજીકાકા પાછળ આવીને લીસ્ટ બોલવા લાગ્યા જીવીકાકી, "બટેટા, ટમેટા,કાંટા, ચણાનો લોટ આટલું લેતા આવજો." ને પાછા જલદી આવજો કયાય ચોવટે બેહી નઈ 'રેતા જરા એના સ્વભાવનો પરીચય કરવાતા છણકાથી બોલ્યા. "એ....હો.....!!!ટોકયા વગર જવા