વુલ્ફ ડાયરીઝ - 16

(32)
  • 2.5k
  • 3
  • 1.5k

એક અંધારા ઓરડામાં તે ઉભો હતો. તેને શરીર પર એક લાંબો કાળો કોટ પહેરી રાખ્યો હતો. જે જમીન સુધી અડતો હતો. “શું થયું આ બધું તને?” જેવો કરન હાંફતો તે ઓરડામાં દાખલ થયો તેવું તેણે પાછળ ફરીને કહ્યું. તેનો ચહેરો તો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. પણ અંધારામાં તેની લાલ આંખો ચમકી રહી હતી. તે એક વેમ્પાયર હતો. “બોસ.. આ એ ક્યુરેટરના માણસોનું કામ છે.” માથું ઝુકાવી કરનએ કહ્યું. “ક્યુરેટરની હિંમત દિવસે દિવસે વધી રહી છે. તેમને એક ઝટકાની જરૂર છે. હવે આ સંસ્થાનો નીચે પડવાનો સમય આવી ગયો છે.” ખુરશી પર બેસતા તેણે કહ્યું. “ખાલી હું જ બચ્યો છું. બાકી