જાત પર વિશ્વાસ

(12)
  • 3.9k
  • 1
  • 1.1k

"જાત પર વિશ્વાસ......" -@nugami.ઋષિ બોલ્યો,"તું મને નથી ગમતી."ગરિમા મન ને શાંત રાખીને બોલી,"નહિ ગમતી હોઉં, તો શા માટે લગ્ન કર્યા તે મારાથી?"ઋષિ બોલ્યો,"તારા પૈસા જોઈને."ગરિમા કોઈ પણ જાત ના હાવભાવ વગર બોલી,"ઓહ,તો એતો તે કીધું હોત તો આમ જ આપી દેત જેટલા જોઈએ એટલા."ઋષિ આશ્ચર્ય સાથે બોલ્યો," તારી કેટલા સાથે ઓળખાણો છે કે આમ જ પૈસા આપતી ફરતી હશે તું?"ગરિમા જરા ગુસ્સો કર્યા વિના જવાબ આપ્યો,"એ તારે નથી જોવાનું.તારા જેવા પૈસાના ભૂખ્યા હોય ને મળી જ રે."ઋષિ નો અહંકાર જાણે ઘવાતો હોય એમ બોલ્યો,"ઓહ,તો તું એમ સમજે છે કે તું મોટી રૂપસુંદરી છે અને તને બીજું સારું મળી રહેશે."ગરિમા ફરી થી