આગળના પ્રકરણમાં જોયું કે અવની સાથે પાઠક સર ખરાબ વર્તન કર્યું, ........એ ઘટના પછી અવની રૂમ બંધ કરીને બહુ રડે છે..., હવે આગળ......., અવનીની આંખોમાંંથી અશ્રુુની ધાર વહેવા લાગી ,... આંખોની સમક્ષ પાઠક સરનું એ કરેલું કૃત્ય તરવતું હતું,, અને મનોમન બાળપણના જખ્મો પણ તાજા થઈ ગયા... યાદ આવી ગયો એ દિવસ પણ....મનમાં જ વિચારોનું વમળ ઉપડે છે...., કેટલી નાની ઉંમર હતી મારી ,જ્યારે મંદિરમાં હું કોઈનો શિકાર બની હતી.. બરોબર યાદ છે એ દિવસ જ્યારે હું મારા નાના-નાના ફ્રેન્ડ્સ સાથે મંદિરમાં ગઈ